Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ લાયન્સ ક્લબ દ્વારા 21 શાળાનાં 2-2 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

Share

લાયન્સ કલબ છેલ્લા 18 વર્ષથી જીઆઇડીસીની શાળાઓમાં આવા ઉમદા કાર્યો કરી રહ્યું છે

Advertisement

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જીઆઇડીસીની શાળાઓના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જીઆઇડીસી વિસ્તારમાં આવતી 21 શાળાઓમાંથી બે બે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આજના આ કાર્યક્રમમાં વક્તાઓએ આ શિક્ષકોને ખૂબ જ પ્રેરણા દાયી વચન આપવામાં આવ્યું હતું.

લાયન્સ કલબ છેલ્લા 18 વર્ષથી જીઆઇડીસીની શાળાઓમાં આવા ઉમદા કાર્યો કરી રહ્યું છે. કાર્યક્રમનાં મુખ્ય વક્તા તરીકે દીનેશભાઇ સેવકે ઉપસ્થિત રહી સૌને સંબોધ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ચેરમેન અને શાળાના સેક્રેટરી, ક્લબના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

હાંસોટ મામલતદારે મધ્યાહન ભોજન યોજનાની નિમણુંકમાં નિયમો નેવે ચડાવ્યાં.

ProudOfGujarat

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!