Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

Share


અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ તક્ષશિલા વિદ્યાલય ના પટાગણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને રાખી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો તેમજ તક્ષશિલા ઇંગ્લીશ મીડીયમ ના બાળકોએ પણ એકબીજાને રક્ષાબંધન પર્વ ની રાખી બાંધી ઉજવણી કરી હતી .આ પ્રસંગે શાળાની શિક્ષિકાઓએ આચાર્ય શ્રી તેમજ શિક્ષકો ને રાખી બાંધી ભાઇ-બહેનના સંબંધને પવિત્ર રિશ્તો ઉજાગર કર્યો હતો  આ પ્રસંગે તક્ષશિલા સ્કૂલના આચાર્ય જશવંત ભાઈ પરમાર શિક્ષક ગણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દબદબાભેર રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.

ProudOfGujarat

અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી રોકાણો સામે કોંગ્રેસે બાયો ચઢાવી, ભરૂચમાં ધરણાં પ્રદર્શન થકી કર્યો વિરોધ.

ProudOfGujarat

વિરમગામ-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 ના મોત 20 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!