અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની આશરે ૧૦ વર્ષીય પુત્રી રસ્તો ભૂલી બસ ડેપો વિસ્તાર માં ફરતી હતી અને ફરતા ફરતા ડેપો માં પોહચી હતી .જે સમય દરમ્યાન પોલીસે પેટ્રોલિંગ માં હતી જે બાળકી તેમને મળી આવી હતી.પોલીસે મુસ્કાનને પૂછપરછ કરતા તે કઈ પણ બોલી શકી ન હતી. સ્ટેશન. ચોકીના જમાદરે દીકરી મુસ્કાન ના વાલી ઓ ને મલાવવા તનતોડ મેહનત આરભી હતી. તપાસ દરમ્યાન પોલીસ ને પુત્રી મુસ્કાન ના પિતા ના સગડ મળ્યા હતા..પોલીસે પાયલ ઉર્ફે મુસ્કાન ના પિતા ને શોધી કાઢી તેમનો મેળાપ કરાવ્યો હતો.બપોર સુધીમાં શહેરના સ્ટેશન વિસ્તારના જમાદાર ઉત્તમભાઈ પટેલ ના ઓએ ભારે જહેમત બાદ પિરામણ ગામ ખાતેથી વિક્રમભાઈ લાલજીભાઈ ઠાકોર રહેવાસી સ્કૂલ ફળિયા પીરામણ ની પૂછતાછ કરતા પિતાએ જણાવ્યું હતું કે મારી પુત્રી ઉંમર 10 વર્ષીય પાયલ ઉર્ફે મુસ્કાન હોવાનું જણાવતાં પોલીસે ખરાઈ કરી પાયલ ને તેના પિતા ને સોંપવામાં આવી હતી.પોલીસે પિતા પુત્રી ના મિલાપ કરવી એક ઉત્તમ પ્રસંન્સનીય કામગીરી કરી હતી .
પોલીસે પિતા-પુત્રી નું કરાવ્યું મિલન….જાણો ક્યાં
Advertisement