Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે…

Share

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનાં પુત્ર અને અંકલેશ્વરની સમાજસેવી સંસ્થા HMP ફાઉન્ડેશન ની એડવાઈઝરી કમિટીનાં ચેરમેન ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે આવ્યાં છે. તેઓએ કેરેલાનાં સૌથી વધુ અસરગ્રસ્ત એલેપ્પી જીલ્લાની મુલાકાત લીધી હતી અને કેરેલા વિધાનસભાનાં વિપક્ષી નેતા રમેશ ચેન્નીતલ્લા સાથે મુલાકાત કરી હતી. સાથે જ HMP ફાઉન્ડેશન તરફથી પૂરપીડિતોને ધાબળાં, ચોખા, મીઠું, દવાઓ, પીવાનું શુધ્ધ પાણી, ઉપરાંત ૧ ટન જેટલાં કાશ્મીરી સફરજનની સહાય વિતરણ કરી હતી હાલ પણ અંકલેશ્વર પિરામણ સ્થિત HMP ફાઉન્ડેશનની ઓફીસ ખાતે કેરેલાનાં પુરપીડિતોની સહાય અર્થે જીવનજરૂરી ચીજવસ્તુઓનું કલેક્શન સેન્ટર પણ કાર્યરત છે જ જેના પર પણ સ્થાનિક લોકો સહાય આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝધડિયા પંથકમાં ગેરકાયદેસર માટી ખોદનારા સામે મામલતદાર અને ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી.

ProudOfGujarat

ગણેશ સુગર દ્વારા વર્ષ 23,24 માટે ના જાહેર કરાયેલા ભાવો કટોરીયન કમિટી દ્વારા ખુબ જ નીચા આપવાથી ખેડૂતો માં અસંતોષ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!