Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ફાયર ફાઈટર ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

Share

(દિનેશ અડવાણી)
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી ખોડલધામ મહિલા મંડળ જીઆઇડીસી અંકલેશ્વર તેમજ અંકલેશ્વર જી આઈ ડી સી એસોસિએશન ના દરેક સભ્યોને તેમ જ જીઆઈડીસીમાં હર હંમેશ કોઈપણ ઘટના હોય ફાઇરફાઈટરો ના જવાનો કામ કરતા હોય છે ત્યારે આ મહિલાઓએ ફાયરમેનોને ખોડલધામ સમિતિની મહિલાઓ એ રાખી બાંધીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વધુમાં જાણવ્યુ  હતું ખોડલધામ સમિતિના મહિલા કન્વીનર મનિષાબેન દુધાતે જણાવ્યું હતું કે આ ફાયરમેનો પોતાનો જીવ જોખમમાં મુકી હર હંમેશ લોકોને મદદ કરતા હોય છે ત્યારે અમે લોકો એમને દરેક કામમાં ભગવાન એમને તંદુરસ્તી તેમ જ રક્ષા બક્ષે એ હેતુસર અમે રક્ષા બાંધી હતી આ પ્રસંગે જીઆઇડીસી અંકલેશ્વર ના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ જશુ ચૌધરી હરેશ પટેલ મહિલા કન્વીનર મનિષાબેન દુધાત ઇનહરવ્હીલ વ્હીલ ક્લબ ના કન્વીનર જયશ્રીબેન અમીપરા પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞાબેન મીનાબેન ગજેરા તેમજ સમાજની મહિલાઓ આ પ્રસંગે હાજર રહી હતી ડી પી એમ સિ ના મનોજ કોટડીયા તેમ જ ફાયરમેન ના સભ્યો હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

ગોધરામાં સી.એમ રૂપાણીનું લવ જેહાદ મામલે નિવેદન, ગુજરાતમમાં લવ જેહાદનો કાયદો લવાશે.

ProudOfGujarat

વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.

ProudOfGujarat

હાર્દિક પંડ્યા બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!