Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક થી ચાર જેટલા આઇસર ટેમ્પો માં ૪૫ જેટલા પશુઓ વહન કરી લઇ જતા ૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી…….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ રાજપીપલા ચોકડી ના ઓવર બ્રિજ પાસે થી અંકલેશ્વર શહેર પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરી કતલ ના ઇરાદે લઇ જવાતા ૪ આઇસર ટેમ્પો મળી ૪૫ પશુઓ સાથે ૬ ઇશ્મો ની ધરપકડ કરી હતી ..તેમજ અન્ય ૩ જેટલા ઇશ્મોને વોન્ટેડ જાહેર કર્યા હતા….
તો બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે ચાર જેટલા આઇસર ટેમ્પો તેમજ કુરતા પૂર્વક વહન કરી લઇ જવાતા ૪૫ જેટલા મૂંગા પશુઓ સાથે ૬ ઇશ્મો વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્ય ૩ ઇશ્મો ને વોન્ટેડ જાહેર કરી આ પશુઓ કયાં થી કોને ત્યાં પહોંચાડવા માટે લઇ જવાતા હતા તે દિશામાં તપાસ હાથધરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી………..

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજમાં ભયજનક બનતું પ્રદુષણ, કાળા રજકણો ફેલાવતી કંપનીથી લોકો પરેશાન.

ProudOfGujarat

આવતી કાલે ગુજરાતમાં મતદાન – ચૂંટણી કાર્ડ ના હોય તો પણ થઈ શકે છે મતદાન.

ProudOfGujarat

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!