(અંકલેશ્વર)
ભરૂચ જિલ્લામાં હાલ શ્રાવણ મહિનામાં સામાન્ય જુગાર રમતા હોય નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના થી જીઆઇડીસી પી.આઈ.આર કે .ધુરીયા ને બાતમી મળતાં જીઆઇડીસી પોલીસે પાનાપતાનો જુગાર રમતા પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આઈ ડી સી ખાતે આવેલ નવદીપ કેમિકલ કંપનીના સામે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા જીઆઇડીસી પોલીસને બાતમી મળતા જેમાં આરોપી નામ એક જ્યોતિષે જામસિંહ ગીરાસે કોસમડી 2.શિવાજી રાજારામ માલી રહે કોસમડી.3 અનિલ મોતીલાલ ચૌધરી ભડકોદ્રા.4 પાટીલ સુનિલ ભાઈ ઓ ભાઈ હાલ હાલ રહે ગજાનન સોસાયટી ગજાનંદ કોસમડી.5 સોનુ ભાઈ તોતારામ એડવે. રહે કોસમડી તેમની પાસેથી પણ ઝડતીમાં 11.000 દાવ ઉપર રૂપિયા 1030 તથા મોબાઇલ નં 5. 8900 તથા મોટર સાયકલ એક કિંમત રૂપિયા 15.000 એક પિયાગો ટેમ્પો કિંમત રૂ 50.000 કુલ 85.930 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી જુગારીયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે
ભરૂચ જિલ્લામાં હાલ શ્રાવણ મહિનામાં સામાન્ય જુગાર રમતા હોય નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના થી જીઆઇડીસી પી.આઈ.આર કે .ધુરીયા ને બાતમી મળતાં જીઆઇડીસી પોલીસે પાનાપતાનો જુગાર રમતા પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement