Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક નીતિ આરક્ષણ .મહિલાઓ પર અત્યાચાર. શિક્ષણ પર્યાવરણ. જેવા મુદ્દા ઉપર ડિબેટ યોજાઇ….

Share


અંકલેશ્વર ના વાલિયા રોડ ઉપર આવેલ ચંદ્ર મોદી એકેડમી સ્કૂલ દ્વારા આજરોજ જીઆઇડીસી ખાતે આવેલ એફડીઆઇ હોલ ખાતે વડોદરા. ભરૂચ. સુરત તેમજ અંકલેશ્વરની સ્કૂલોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા…જેમાં આર્થિક નીતિ આરક્ષણ.મહિલાઓ અત્યાચાર.. શિક્ષણ પર્યાવરણ જેવા મુદ્દા ઉપર ડિબેટ થઈ હતી.. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડોદરાના હાલમાં અંકલેશ્વરના જ ડેપ્યુટી કલેક્ટર બનેલ ઉમેશ શાહ . ચંદ્ર બાલા મોદીના એકેડમીના પ્રિન્સિપાલ અમર શ્રીવાસ્તવ તેમજ જજ તરીકે સુનિલ કાપડિયા. બીનીતા દિપક હાજર રહયા હતા..આ કાર્યક્રમ પત્યા બાદ વિદ્યાર્થીઓને ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ એફડીઆઇના કોલેજના પ્રાધ્યાપક હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું

ProudOfGujarat

પાલેજ : વલણ બ્લુમુન શાળામાં બાળ દિવસે બાળમેળાનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!