Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં કલાત્મક હિંડોળાનાં દર્શન માટે ભક્તોની ભીડ…

Share

અંકલેશ્વરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૈષ્ણવ હવેલીઓમાં કલાત્મક હિંડોળાઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણીક રાધાવલ્લભ મંદીરે કલાત્મક ફુલોનાં નયનરમ્ય હિંડોળાનાં દર્શન માટે વહેલી સવારથી ભક્તો ઊમટી પડ્યાં હતા અને ઠાકોરજીની હિંડોળે ઝુલાવવાનો લ્હાવોલઈ ક્રૂતાર્થ થયાની લાગણી અનુભવી હતી. અંકલેશ્વરની અન્ય હવેલીઓ નારાયણજીની દહેરી સહિતનાં મંદીરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો વિવિધ શણગારથી સજાવેલાં હિંડોળાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ઊમટી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 1049 મતથી આગળ અને 600 મતની લીડથી વિજય થયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ યોજાયો.

ProudOfGujarat

વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!