Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

Share

અંક્લેશ્વર GIDC માં આવેલ રાધેકિષ્ણ સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૯૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

અંક્લેશ્વર GIDC માં ડોમિનોઝ પીઝાની પાછળ આવેલ રાધાકિષ્ણ સોસાયટીમાં રહેતા વિરલભાઇ મહેશભાઇ નાઈ સામાજિક કામ અર્થે પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તસ્કરો તેમનાં ઘરમાં નકુચો તોડી પ્રવેશ્યા હતાં અને તિજોરી માંથી રોકડા રૂ.૯૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં બનાવ અંગે સુરતથી પરત આવેલા વિરલ નાઈને જાણ થતાં તેમણે અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ કઠલાલ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ મૈત્રી નગર રેલ્વે ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલ બોલેરો પિકઅપ ગાડી ઝડપાઇ : ૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!