Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર નવસર્જન બેંક ને સહકારી ક્ષેત્રનો CASA એવોર્ડ…

Share

અંક્લેશ્વરની નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંકને કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં શ્રેષ્ઠ ડિપોઝીટ માટે CASA એવોર્ડ એનાયત થયો છે.

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસને ફેડરેશનમાં ગુજરાતની ૨૨૦ કો-ઓપરેટીવ બેંક સભ્ય છે. જેમાથી કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટસમાં શ્રેષ્ઠ ડિપોઝીટ મેળવનાર ૧૫ જેટલી બંકને ફેડરેશન દ્વારા નોમિનેટ કરાઇ હતી.આ પૈકી ભરૂચ જિલ્લાની એકમાત્ર નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંકને ફેડરેશન દ્વારા CASA ડિપોઝીટ અવોર્ડ રાજ્યના સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે એનાયત થયો હતો. નવસર્જન બેંકનાં સંચાલકો અને સ્ટાફના ટીમવર્કથી આ સિધ્ધિ પ્રાપ્ત થઈ છે. જે બદલ સભાસદો તેમજ સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરના રોડના કામોનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!