Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં નવનિર્મિત પોલીસ ચોકી નું ઉદઘાટન કરાયું

Share

અંકલેશ્વર ના ડીવાયએસપી ના હસ્તે ઉદઘાટન કરાયું

અંકલેશ્વર ..22/5/17
અંકલેશ્વર જીઆઈડીસીમાં  જોગર્સ પાર્ક નજીક નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ડીવાયએસપી એલ,એ,ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું

Advertisement

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં જોગર્સ પાર્ક નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું  ઉદઘાટન  અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એસ.ઝાલા,ના હસ્તે આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર ,ઉદ્યોગ મંડલના પ્રમુખ મહેશ પટેલ ,જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ.આર.કે.ધુળીયા, નોટીફાઈડ એરિયા ઓથોરિટી ના અધિકારીઓ  તેમજ ઉદ્યોગપતિઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ ચોકીનું નિર્માણ થવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાની કામગીરીમાં પોલીસને સરળતા રહેશે


Share

Related posts

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદીમાં નામાંકિત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : મતદાર જાગૃતિ કાર્યક્રમમાં એસ.એસ.જી. હોસ્પિટલના આરોગ્ય સ્ટાફે મતદાન માટે બતાવી સજ્જતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!