


::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ના મામા નામ ના ફાર્મ હિંમતભાઈ મનજીભાઈ કથીરિયા ના ફાર્મ માંથી બે જેટલી ભેંસો ની ચોરી પોલીસ થાકે જાણવાજોગ ફરિયાદ કરી છે..તબેલા ની પાછળ ખેતર ની વાળ ફેનશીંગ તાર ને કાપી નાખી અન્ય ખેતરના ભાગેથી ભેંસો લઇ જવા પામ્યા છે.અંકલેશ્વર તાલુકા માં દિન-પ્રતિદિન પશુધનની ચોરી વધવા પામી છે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય ઘટનાઓ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે હિમ્મતભાઈ એજણાવ્યું હતું કે મારી ભેંસ ચોરી કરનારને પોલીસ તાત્કાલિક પગલાં ભારે એવી માગણી કરી છે..આશરે પોણા બે લાખની કિંમત ની બે ભેંસોની ચોરી થવા પામી છે…