GujaratFeaturedINDIAઅંકલેશ્વર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર જાની અને ઉપ નેતા તરીકે શરીફ કાનૂગા ની વરણી… by ProudOfGujaratJuly 31, 2018092 Share અંકલેશ્વર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા પદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા એ અંકલેશ્વર કોંગ્રેસ ના પાલીકા સભ્ય ભૂપેન્દ્રભાઇ જાની તથા ઉપ નેતા પદે શરીફ કાનુંગા ની વરર્ણી કરી છે…. Advertisement Share