Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરની છત ફરી એકવાર ધરસાઈ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટર 40 વર્ષ જૂની બિલ્ડીંગ હોવાથી આવી ઘટના વારંવાર બને છે.આજરોજ આ શોપિંગ સેન્ટરની છત ફરી પડી હતી.મહાવીર શોપીંગ સેન્ટરમાં છત પડવાની ઘટના બીજીવાર બની છે.આ ઘટનાને લઈને અંકલેશ્વર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે એવી લોકચર્ચાઓ ચાલી રહી છે.શુ તંત્ર સુરતમાં બનેલ તક્ષશિલા જેવી ઘટનાની રાહ જુએ છે એવી એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.સદનસીબે આ બનાવ વહેલી સવારે બનતા કોઈ દુકાન ખુલ્લી ના હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.આવી ઘટનાઓને લઈને લોકો તંત્રને સવાલો પૂછી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના બની હોત તો તેની જવાબદારી કોની ???

Advertisement


Share

Related posts

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે ચિલ્ડ્રન ડેની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કોલીયાદ માર્ગ પરથી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી કરજણ પોલીસ

ProudOfGujarat

સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવતા સ્થાનિકોને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!