Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર બ્રેકીંગ: નેશનલ હાઇવે પર પાર્ક કરેલ કન્ટેનર માંથી 16 લાખ ઉપરાંતની LED ટીવીની ચોરી…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલું કન્ટેનર નંબર:RJ ૧૮ GB ૧૭૭૨ તિરૂપતી થી 720 નંગ LED ટીવી ભરી અમદાવાદ જઇ રહ્યું હતું.કન્ટેનરના ચાલકે કન્ટેનર અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર હોટલ સામે પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈક અજાણ્યા ઈસમોએ કન્ટેનરના પાછળના ભાગે દરવાજાનું સીલ તોડી 209 નંગ LED ટીવીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંદાજે 16 લાખ ઉપરાંતની LED ટીવીની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

મહા શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ભરૂચ જિલ્લાના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર શિવ તીર્થ ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા

ProudOfGujarat

અંકલેશ્વર : ઓરેન્જ હોસ્પિટલના પાર્કિંગમાંથી ફોર વ્હીલ ઇકો ચોરીનો બનાવ સામે આવ્યો..!

ProudOfGujarat

લીંબડી : નગારાના નાદ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!