Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

Share

દિનેશભાઈ અડવાણી

રોડ-રસ્તા બનાવ આવેલ એમપી ના શ્રમજીવી પરિવાર બાળકી સાથે ઝૂંપડીમાં સૂતું હતું તે દરમિયાન રાત્રીના સમયે નરાધમ ઈસમે બાળકી ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.સવારે પરિવાર બાળકીને શોધ-શોધતા ગામના સ્મશાનમાં પહોંચતા બાળકી લોહી-લુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં મળી આવી હતી.બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ બાળકી નાજુક હાલતમાં જણાતા વડોદરા ખસેડવામાં આવી હતી.હાલ સમગ્ર ધટનાની તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજ્યમાં મૌસમ નો કુલ કેટલો થયો વરસાદ કયા ભાગ માં રહ્યો મેઘતાંડવઃ તો ક્યાંક મહેરબાન.-જાણો વધુ

ProudOfGujarat

વડોદરામાં વરીયા કારીગરો માટે વિશિષ્ટ વર્કશોપનો પ્રારંભ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નાબાર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!