Proud of Gujarat
GujaratFeaturedINDIA

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી.

Share

અંકલેશ્વર નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગૌરીવ્રતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું

ગૌરીવ્રત નિમિતે બાળકોમાં ઉત્સાહ વધે તે હેતુસર મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખશ્રી ગુમાનભાઈ પટેલ સાહેબશ્રી, શ્રી ચેરમેનશ્રી વિમલભાઈ પાઠક સાહેબશ્રીવહીવટદાર શ્રી રસીલાબેન કુંભાણી મેડમશ્રી, તથા શિક્ષક્મિત્રો એ ઉપસ્થિત રહી  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


Share

Related posts

ભરૂચ : કસક ગરનાળાનો ઝાડેશ્વર તરફથી સ્ટેશનનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વરઃ 6.97 લાખના શંકાસ્પદ એસએસના સામાન ભરેલો ટેમ્પો ઝડપાયો, 4ની અટકાયત

ProudOfGujarat

ભરૂચ:સ્ટેશન રોડ પર આવેલ શેઠના પ્લાઝા શોપિંગમા આગ લાગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!