Proud of Gujarat
EducationFeaturedGujarat

રોટરીક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડીયા-અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર: પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ તથા ગુણવત્તા સુધાર અંતર્ગત વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ રોટરીક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં કોસમડી,દઢાલ,રાંદેરી,ફૂલવાળી,સજોદ,નવા તરીયા, હજાત, નવીદિવી પ્રાથમિક શાળાઓમાં ૧૫૭૦ જેટલા કુમાર-કન્યાઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રેસિડન્ટ અમીતા કોઠારી,સેક્રેટરી સુભલ નાડકર્ણી,રોટેરીયન અશ્વિન મારકણા,પ્રોજેક્ટ ચેરમેન મીરા પંજવાણી,ગીતા શ્રીવત્સન,ગજેન્દ્ર પટેલ,નરેન્દ્ર ભટ્ટ, જિનેન્દ્ર કોઠારી,રાજેશ નાહટા,સંધ્યા જોષી, મીતા તન્ના, સંજય પાટીલ, મોહન જોષી, જીગ્નેશ પટેલ,અંજુ કાલરા,દિલીપ પાટીલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મારામારીનાં બે અલગ-અલગ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!