Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની શ્રીજી વિધ્યાલય ખાતે “ ફ્લાવર્સ ડે” નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

પૂર્વ પ્રાથમિક વિભાગનાં H.O.D  નિમીષાબેન ના નેતૃત્વ હેઠળ પૂર્વ પ્રાથમિક વિભાગનાં શિક્ષક મિત્રોએ પણ પોતાનુ સફળ યોગદાન આપ્યું હતું.

તા. ૨૭/૭/૧૮ શુક્રવારનાં રોજ ગુરૂપપ્રૂર્ણિમા નિમિતે શાળામાં પૂર્વ પ્રાથમિક ભૂલકાઓ માટે “ ફ્લાવર્સ ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભુલકાઓ “ફ્લાવર્સ ડે” ને અનુરૂપ વિવિધ ફુલોથી અવનવી વસ્તુઓ બનાવીને તેમજ ફુલોથી શણગાર સજીને આવ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી મહેશસર, પ્રિન્સીપાલ શ્રી ગજેન્દ્રસિંહ ખેર, પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના H.O.D  હાજર રહ્યા હતા.

તેમજ ગુરૂપૃર્ણિમા નિમિતે ગુરૂ વિશેનો શ્લોક ઉચ્ચારણ કરી પ્રાચીન સંસ્ક્રુતિ જાગૃત કરી હતી. અને ફુલોની ઉપયોગિતા વિશે બાળકો પાસે બોલાવ્યુ હતુ.


Share

Related posts

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

ProudOfGujarat

ડેડીયાપાડા પોલીસ કર્મચારીઓની માંગણીઓ અંગે BTTS અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાશે !

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં મુકવામાં આવેલ પાણીનાં ATM બંધ હાલતમાં, પશ્ચિમ વિસ્તારનાં આગેવાનોની પાલિકામાં રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!