Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી ની ગ્લેનમાર્ક કંપનીમાં મજુરી માટે આવેલ કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના બલદવા ગામમાં રહેતો ૫૦ વર્ષીય મકરુદન જગમોહન વસાવા અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ ગ્લેનમાર્ક કંપનીમાં પ્લાસ્ટરની મજુરીનું કામ લેવા ઠેકેદાર વિજયસિંગ સાથે આવ્યો હતો. તે દરમિયાન વિજયસિંગ સાથે મકરુદન વસાવા કંપનીમાં રોકાયો હતો. જે બાદ સાંજના સમયે ઠેકેદારે તેને બુમ પાડતા તે નહી જાગતા તેને હાથ અડાડતા તે એકદમ ઢળી પડ્યો હતો. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે સુપરવાઈઝર રાજેશ પટેલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વાલિયા તાલકાના પઠાર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કરનો સ્નાન કરતો વિડિયો ઉતરતા મામલો પોલીસમાં…

ProudOfGujarat

ભરૂચના નેત્રંગથી ગેરકાયદેસર પશુ ભરેલા બે આઈસર ટેમ્પો ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

ભરૂચ : વાગરાના પાંચ ગામમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાએ 3000 આયુષમાન કાર્ડ અર્પણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!