Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરનારી સરકારની કચેરીઓમાં જ શૌચાલય ની આવી હાલત…

Share

દિનેશભાઇ અડવાણી

એક તરફ દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરી રહ્યા છે અને સ્વચ્છતાની વાતો કરી રહ્યા છે જેની જમીની હકીકત કંઈક અલગ છે જે સરકારી કચેરીઓમાં સ્પ્ષ્ટ પણે જોઈ શકાય છે.સરકારી કચેરીઓમાં જ શૌચાલયો ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નગરપાલિકા ના ફાયર સ્ટેશનના શૌચાલયની હાલત પણ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે હવે સ્વચ્છતાને લઈને તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્વચ્છ ભારતની વાતો કરનારી સરકાર જ હવે પોતાની સરકારી કચેરીઓની સ્વચ્છતા રાખી નથી શકતી તો હવે પ્રજા પર શું ઉમિદ રાખવી તેવી પણ લોકબૂમ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે સેવાસેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો :૧૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

ProudOfGujarat

ઓલપાડના મીરજાપોર ગામે જૂની દીવાલ ધરાશાયી:પટેલ પરિવારના પાંચ દબાયા:બેના મોત

ProudOfGujarat

નેત્રંગની ખ્યાતનામ સંસ્થા શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!