Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- નવીનગરી વિસ્તારમાં પત્તાપાનાનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

દિનેશભાઈ અડવાણી

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રીઅભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના ઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારધામ ચલાવતા અસામાજીક ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના મળેલ હોય જેના અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસે નવીનગરી વિસ્તારમાં રહેતા સલીમભાઈ હનીફ ગુલામ મલેકના ઘરે રેડ કરતાં છ જેટલા જુગારીયાઓને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડયા હતા તથા તેમની પાસેથી જુગારના રોકડા રૂપિયા 11560 તથા એક vivo કંપનીનો મોબાઇલ જેની આશરે કિંમત પાંચ હજાર રૂપિયા હોય જેથી કુલ મળી સોળ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી વિરુદ્ધ જુગાર હેઠળ ની કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

નર્મદા તટે સીસોદરાથી પોઇચા પટ્ટી સુધી ગેરકાયદેસર રેત ખનનને અટકાવવા ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિદેશી દારૂની રેલમછેલ, દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.

ProudOfGujarat

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલએ પહેલી પોસ્ટ શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!