Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ માંડવા ગામ ખાતે એક મકાનની ઇટો માંથી એક ઝેરી સાંપ કરડતા આશરે ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મૃતકના પરિવાર જનોએ ઝેરી સાંપ ને મારી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ડોકટરને આ સાંપ કરડ્યો હોવાની જાણકારી આપી હતી.

Advertisement


Share

Related posts

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો વકર્યો.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં NPCDCS આયુષ દ્વારા આજે જન આંદોલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યુવા મોરચાની મિટિંગ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!