Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર-પાનોલી ખાતે આવેલ SBI બેંકનું ATM તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થતા ખળભળાટ…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી મુજબ અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જી.આઈ.ડી.સી ખાતે આવેલ SBI બેંકનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.અજાણ્યા ચોર ઇસમ દ્વારા બેંકના CCTV કેમેરા પર કાદવ લગાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.હાલ તો સમગ્ર મામલા અંગે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે. સમગ્ર મામલા અંગે પોલીસ તેમજ બેંક સત્તાધીશો દ્વારા ખુલાસો કરવામાં આવ્યા બાદ જ ખબર પડશે કે સમગ્ર મામલા માં કેટલી નુકશાની થઇ છે પરંતુ અહીંયા એ કહી શકાય કે ફરી એક વાર ભરૂચ જિલ્લામાં એ.ટી.એમ તૂટવાની ઘટનાના પગલે ચકચાર મચ્યો છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર.

ProudOfGujarat

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!