Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: સુરુચિ હોટલમા ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ સુરુચિ હોટલમાં ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અંકલેશ્વર સ્થિત સુરુચિ હોટલના ખાવાના સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદીના જણાવ્યા અનુસાર હોટલ સ્ટાફે તેમની સાથે ગેરવર્તાવ પણ કર્યો હતો.હાલ સરકાર આરોગ્યને લઇને મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે આવી હોટલો ગ્રાહકોના સ્વાસ્થ્ય જોડે છેતરપીંડી કરી નુકસાન પહોંચાડી રહી છે તેવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુર : આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : સમિતિ સભાખંડ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!