Proud of Gujarat
GujaratFeatured

અંકલેશ્વર- જીમની બહાર થી ચંપલ ચોરી કરતા ચોરનો વિડિયો થયો વાયરલ…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના જ્યોતિ ટોકીઝ પાસે આવેલ એક જીમની બહાર ચંપલ ચોરી કરનાર ચોર નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો.આ ઘટના તારીખ ૨૯-૬-૨૦૧૯ ના રોજ બનવા પામી હતી.જીમના માલિકે સીસીટીવીના ફૂટેજ જોતા ચંપલ ચોરીની સમગ્ર ઘટના સામે આવી હતી.હાલ આ વિડિઓ જોઈને લોકો ચોરને હસીનું પાત્ર ગણી રહ્યા છે.

Advertisement


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી, નાની નારોલી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના દરિયા વિસ્તારમાંથી જાહેરમાં આંક ફરક નો જુગાર રમતા એક ને ઝડપી પાડતી ઝઘડીયા પોલીસ

ProudOfGujarat

પાલેજ ખાતે કોમી એખલાસ ભર્યા વાતવરણમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!