Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ ને સહયોગ આપાયો

Share

અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય લેવલના ટ્રાન્સપોર્ટ હડતાળને સહયોગ આપવામાં આવ્યો છે.
જ્યાં અંકલેશ્વર ગુડ્સ એસોસિએશન દ્વારા ટ્રાફિક જામ કરી વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
તકેદારી ના રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..
સમગ્ર1 એસોસિએશન દ્વારા પોતપોતાના વાહનો હોટેલ વર્ષા પાસે થાભાવી દઈ વિરોધ કરવામાં આવ્યો હતો.
અને વહેલી તકે જો સરકાર તેઓની માંગણી ને નહીં સંતોષે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ એસોસિએશન દ્વારા ઉચ્ચારવામા આવી હતી…
અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ના પ્રેસિડેન્ટ હિતેષભાઈ મોદી .સોહીલ ભાઈ તેમજ મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ હાઇવે ઉપર માટે ઉભા રહ્યા હતા પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ આપવામાં આવી હતી

Advertisement

Share

Related posts

પંચમહાલ : SMA-1 નામની બિમારીથી ધૈયરાજસિંહને મદદ માટે ધારાસભ્ય અને સાંસદે CM અને PM ને લેખિત રજુઆત કરી.

ProudOfGujarat

સુરત લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો.

ProudOfGujarat

રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!