Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ જીન ફળીયા વિસ્તારમાં કલ્પેશ ઉર્ફે ભુરીયો ગણેશ વસાવા નામનો વ્યક્તિ વિદેશી દારૂની બોટલો લાવ્યો હોય તેવી હકીકત બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે કલ્પેશ ના ઘરેથી ૪૮૦૦ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીઅને આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હોય હાલ તેની પૂછપરછ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

સુરત : તાપી વિશ્વની એકમાત્ર નદી કે જેનો ઉજવાય છે ”જન્મદિવસ”

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!