Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર વોર્ડ-૯ માં અડચણરૂપ વીજથાંભલો અન્યત્ર ખસેડાયો…

Share

અંક્લેશ્વરનાં વોર્ડ-૯ માં રસ્તા તેમજ મકાનને અડચણરૂપ વીજથાંભલો સ્થાનિક નગરસેવકો અને વીજકંપનીનાં કર્મચારીઓએ છેવટે ખસેડ્યો હતો.

વોર્ડ-૯ માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વીજથાંભલો મકાનો તેમજ રસ્તાને અડચણરૂપ હતો અને તે ચોમાસામાં જોખમી હતો આ અંગે રહીશોએ વીજકંપની અને સ્થાનિક કોંગી નગરસેવકોને રજુઆત કરી હતી. એક મહિનાથી રજુઆત કરાઈ હોવા છતા વીજકંપની રગશિયાં ધોરણે કામ કરતી હતી જેને લઈને કોંગ્રેસનાં નગરસેવકો અને સ્થાનિક આગેવાનોએ ઉગ્ર રજુઆત કરતાં તાત્કાલિક વીજકંપનીનાં કર્મચારીઓ JCB સહિતનાં સાધનો સાથે દોડી ગયાં હતા અને સ્થાનિક રહિશો તથા આગેવાનો સાથે મળી વીજથાંભલાને અન્યત્ર ખસેડતાં રહીશોમાં રાહતની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat

ડભોઈ તાલુકાનાં કુપોષિત બાળકોની કોરોના વાઈરસમાં સી. એમ. ટી. સી. દ્વારા ઉત્તમ કાળજી લેવાઇ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!