Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકના નવાગામ કરારવેલ ગામ હનુમાન ફળીયામાં રહેતા કનુભાઈ મણાભાઈ સોલંકી મોટાપાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ-૧૫૨ અને એક ફોન મળી કુલ ૫૫ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર કનુભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. જયારે સતીશ ચંદુભાઈ વસાવા ફરાર થઇ ગયો હતો.પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

લુણાવાડા ખાતે આર્યુવેદિક ડોકટરોનો રિન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગોધરા : કોરીડોરમાં સંપાદન કરેલ જમીનના વળતર માટે ખેડૂતો એ કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!