Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- સંજાલી ગામમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું ગંભીર મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંજાલી ગામ ખાતે રહેતા ભોપાભાઈ રઘાભાઈ ભરવાડ ગઈકાલે સવારે તેમના ઘરે લાઈટ ના હોવાના કારણે બાજુના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મુકવા ગયા હતા તે દરમિયાન પડોશીના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગતા ભોપાભાઈને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.ત્યારબાદ તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિવારજનો આ બાબતે અંકલેશ્વર વિદ્યુત બોર્ડની લાપરવાહીને જવાબદાર ગણાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બોગસ દસ્તાવેજ બનાવનારની અટકાયત કરતી પોલીસ

ProudOfGujarat

મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ઈતિહાસના 150 વર્ષોના જૂના દસ્તાવેજોનુ યોજાયુ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!