Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી આઈ ડી સી માં કેટલાક કંપની વાળા પોતાનો ટુકો સ્વાર્થ સિદ્ધ કરવા પર્યાવરણ ને મોટું નુકસાન પોહચાડી રહ્યા છે.

Share

     આર્થિક રીતે મજબૂત થવા જી.પી.સી.બી અને પર્યાવરણના કાયદાઓનું છડે ચોક ભગ કરતા ગના કિસ્સાઓ બહાર આવ્યા છે.માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરતા અધિકારીઓ ને કોર્ટ ની ફાટકાર પડતાજ સચોટ કામગીરી કરવા મજબૂર થયા હોવાની લોકચર્ચા ચાલી રહી છે.ગેરકાયદેસાર પ્રદુષિત પાણી છોડવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસે મથકેકરાઈ છે.મળતી માહીતી મુજબ ફરિયાદી શેલેશભાઈ બરદેવભાઈ પરમાર. જીપી.સી.બી અંકલેશ્વર નાઓએ સેજલ કેમટેક ઇન્ડ્રુસ્ટ્રીશ પ્લોટ.ન c-1 B 7118જી.આઇ. ડી.સી અંકલેશ્વર Ipc કલમ 114 .278.284 મુજબ નો ગુનો નોંધી વધુ તપાસ હાત ધરી છે.
Gpcp તેમજ notidified ઓથોરિટી જીઆઇડીસી ડ્રેનેજ વિભાગ છેલ્લા ઘણા સમયથી જીઆઇડીસીના કેટલીક કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવાનું સડયંત્ર ઝડપી પાડવામાં સફળતા મળ્યા બાદ વધુ એક કંપની સેજલ કેમ્ટેક industries નું ભૂતયુ પાણી નું કનેક્શન  ઝડપી પડ્યું હતું. ગત સાંજે જી.પી.સી.બી જોડે ગેમી અને જીઆઇડીસી ડ્રેનેજ વિભાગ દ્વારા ઝડપી પાડ્યું હતું આ અંગેની કાર્યવાહી કરવા માટે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જેની તપાસ H c  અરવિંદભાઈ કરી રહ્યા છે આ કંપનીમાંથી Cod Effiicient સ્ટોરેજ વારૂ પાણી છોડવાનું  હોવાની માહિતી સાંભળી રહી છે આ કંપનીના માલિક મેનેજર સુપરવાઇઝર વિરોધમાં ગંભીર પ્રકારનું કૃત્ય કરી પ્રદૂષિત છોડવાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Click here to Reply or Forward
Advertisement

Share

Related posts

નવસારી-એથલેટિક સ્પર્ધામાં નવસારીની સાંઈ વિદ્યાનિકેતનનું ગૌરવ

ProudOfGujarat

સુરત વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!