Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- ૮૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જમાદાર બિપીનચંદ્ર મોહનભાઈ પટેલને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ હવેલી ફળ્યા ઘનશ્યામ નગર પાસે જાવેદ ભાઈ આસિફભાઇ નસીર નામનો વ્યક્તિ વિદેશી દારૂની બોટલ વેચાણ અર્થે લાવ્યો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે આસિફભાઈના ઘરે રેડ કરતા ઘરની અંદરથી પાણી ભરવાની પીપ માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૮૮ મળી આવેલ હતી જેની કુલ કિંમત રૂ 88000 છે.આ બુટલેગરને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓની “વાનગી સ્પર્ધા” યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે ખૂનનો કારસો ઘડનાર આરોપી અને ખૂન કરે તે પહેલા જ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

કાપોદ્રાના પ્રોવિઝન સ્ટોર્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!