Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- કાપોદ્રા પાટિયા નજીક યુવાનને માર માર્યો,ઘટના સીસીટીવીમાં કેદ…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એક યુવાનને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે.યુવાનને અંગત અદાવતના કારણે માર માર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે.ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને પકડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે. હાલ આ યુવાન ક્યાંનો છે અને કયા કારણોસર ઘટના બની છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

Advertisement


Share

Related posts

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

ProudOfGujarat

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા નીલકંઠ નગર ખાતે મકાનમાં ચોરી : લાખોની મત્તા પર તસ્કરોએ કર્યો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!