Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાઇવે પર વર્ષા હોટલ પાસેથી વિદેશીદારુ ભરેલ ટ્રક ને ઝડપી પાડી હતી…જેમાં  પોલીસે 29.લાખ 98 હજારનો વિદેશીદારુ નો જથ્થો તેમજ 9 લાખની ટ્રક મળી કુલ 39 લાખ 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો …..

Share

      બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ માં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથક ના પી આઈ આર કે ધૂલિયા તેમજ તેઓના સ્ટાફ ને સાથે રાખી ગત રાત્રી ના સમયે પ્રોહિબીશન ડ્રાઇવ માં હતા તે સમય દરમિયાન મળેલ બાતમી ના આધારે અંકલેશ્વર ના રાજપીપલા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ ના કમ્પાઉન માં ઉભેલી ટ્રક ની તલાસી લેતા પોલીસ ને મોટી સફળતા મળી હતી.                                                 
       રાજેસ્થાન પાર્સિંગ ની ટ્રક નંબર RJ.20.GA 4365 ને હોટલ કંપાઉન્ડ માં પાર્ક કરી ટ્રક માં બેસેલ ઇસરાજ અબ્દુલ લતીફ દેશવલી રહે જી.ભીલવાડા રાજસ્થાન તેમજ નશીબ બીજેદ્ર જાટ રહે તા.ઝાજ્જર હરીયાણા નાઓ ને ટ્રક માં ભરેલ અંદાજીત ૨૯ લાખ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે કુલ ૩૯ લાખ નો મુદ્દામાલ નો કબ્જો મેળવી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી વિદેશી દારૂ નો જથ્થો કયાં થી કયાં લઇ જવાતો હતો તે દિશા માં તપાસ હાથધરી હતી…………..

Share

Related posts

ભરૂચ : પાલેજમાં ભયજનક બનતું પ્રદુષણ, કાળા રજકણો ફેલાવતી કંપનીથી લોકો પરેશાન.

ProudOfGujarat

નર્મદાના કેવડિયામાં એસ.આર.પી ના વધુ 3 કોરોના પોઝિટિવ, કોરોનાનો દર્દીઓ ના ટોટલ આંકડો 88 પર પહોંચ્યો

ProudOfGujarat

રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!