Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ અંકલેશ્વર શહેર પોલીસે જુગારધામ તથા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.જેમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસમાં પ્રોહીબીસનના ગુનામાં નાસતા ફરતા આરોપી રોહન ભાઈ રાજેશભાઈ ચોકસી જેવો હાલ સિદ્ધેશ્વરી સોસાયટી એસ.આર પેટ્રોલ પંપ,હસોટ ખાતે રહે છે જેની અંકલેશ્વર શહેર પોલીસે ગઈકાલના રોજ ઝડપી પાડયો હતો અને પ્રોહીબીસનની કલમ હેઠળ આરોપી પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકામાં છ ઇંચ (147મિમિ)વરસાદ ખાબકયો.

ProudOfGujarat

આ ગુજ્જુએ 23 ઈંચ લાંબી અને 8 ઈંચ પહોલી મોજડી બનાવી, જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

ProudOfGujarat

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!