Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- શહેર પોલીસે પત્તા-પાનાનો જુગાર રમતા બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ટોલટેક્સ નેશનલ હાઇવે નંબર 48 ની નીચે આવેલ બાવળના ઝાડ પાસે ખુલ્લી જગ્યાએ પત્તા-પાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે બે જેટલા જુગારીઓને ઝડપી પાડી પત્તા પાના તથા મોબાઇલ સાથે રોકડ રૂપિયા મળી કુલ ૮,૦૦૦ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બીજા ચાર જેટલા જુગારીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.ફરાર થયેલ જુગારીઓને અંકલેશ્વર શહેર પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

પકડાયેલ આરોપીઓ

(1) કિશોરભાઈ ભીખાભાઈ પરમાર,રહે-ઝાડેશ્વર ભરૂચ.

(2)બચુભાઈ બલ્લુભાઈ વસાવા,રહે-ઝાડેશ્વર ભરૂચ.

વોન્ટેડ આરોપીઓ

(1)અજય મના ભાઈ વસાવા,રહે-ઝાડેશ્વર ભરૂચ.

(2)ફકરૂ કાકા,રહે-તવરા ભરૂચ.

(3)દિનેશ ગોહિલ,રહે-તવરા ભરૂચ.

(4)દશરથ ભાઈસોમજીભાઈ રાવળ,રહે-ઝાડેશ્વર ભરૂચ.


Share

Related posts

નિ:સહાય વિધવા મહિલાઓને રૂ.5000 ચૂકવવા જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

ProudOfGujarat

ભરૂચની મુન્શી વિધાધામ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!