Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ના પ્રતિનચોકડી નજીક IDBIG  બેન્ક માં નાણાં જમા કરાવવા માટે આવેલ શખ્સ ની ૧.૫૦ લાખ ની મત્તા લઇ બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સો ફરાર થઇ જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

Share

       
      બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બાપોર ના સમયે અંકલેશ્વર શહેર ના પ્રતિન ચોકડી વિસ્તાર માં આવેલ IDBI બેન્ક માં નાણાં ભરવા માતે આવેલ રાજેદ્ર ભાઈ નાયક ને પાછળ ના ભાગે ખરાબ છે તેમ જણાવી બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો એ નજર ચૂકવી ૧.૫૦ લાખ ની મત્તા ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ મચ્યો હતો……
સમગ્ર બનાવ અંગે ની જાણ રાજેદ્ર ભાઈ એ શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ નજીક માં લાગેલા સીસીટીવી કેમેરા સહીત સ્થળ ઉપર ઘટના ને અંજામ કંઈ રીતના આપવામાં આવતો તે અંગે ની જાણકારી મેળવી અજાણ્યા મોટરસાયકલ સવાર બે ઇશ્મો ની તપાસ હાથધરી હતી………..

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો બન્યા બેદરકાર: જી. એન. એફ. સી. ડેપો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ..

ProudOfGujarat

અમદાવાદમાં બિલ્ડિંગના રિનોવેશન સમયે દિવાલ ધરાશાયી થતાં મજૂરનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!