Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર ખાતે વિવિધ કોર્ષમાં 2500 બેઠક પર એડમિશન માટે શરૂ કરવામાં આવેલ એડમિશન પ્રક્રીયા દરમિયાન પ્રાથમિક તબક્કામાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ ખાતે ઉમટ્યા હતા. આગામી 21 મી જૂન સુધી આ એડમિશન ઓનલાઇન પ્રક્રીયા ચાલશે, જેનું મેરીટ આધારિત લિસ્ટ બહાર પડ્યા બાદ આગામી 5 જુલાઈ થી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાવામાં આવશે. ધોરણ 10 અને 7 પાસ અને 8 પાસના વિદ્યાર્થીઓ પણ પ્રવેશમાં ભાગ લઇ શકશે.

Advertisement


Share

Related posts

કોવિડ-19 ના કારણે અનાથ બનેલી ઘોઘંબાની 4 બહેનો માટે વાલી બનતી સરકાર : અનાથ બનેલા જિલ્લાના કુલ 30 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી રૂ. 1.56 લાખનો ગાંજો પકડાયો.

ProudOfGujarat

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસરના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!