દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.સદર કેમ્પમાં ગામના સરપંચ મધુબેન ચૌહાણ,આગેવાન કાંતિભાઈ,ગુમાનભાઈ અને તલાટી કીર્તિ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement