Proud of Gujarat
FeaturedGujaratSport

અંકલેશ્વરના વિદ્યાર્થી અને કોચે હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ જીલ્લાનું ગોરવ વધાર્યું છે.

Share

દિનેશભાઈ અડવાણી

તાજેતરમાં હોંગકોંગ ખાતે સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતા અને પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરતા રુદ્ર રાવલ તેમજ તેના સ્કેટિંગ કોચ હેમાંગ સોનીએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં રુદ્ર રાવલે ચોથો ક્રમ તો તેના કોચ હેમાંગ સોનીએ ત્રીજો ક્રમ હાસલ કર્યો હતો.આ ચેમ્પિયન શીપમાં વિવિધ દેશના ૩૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Advertisement


Share

Related posts

ખેડા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ત્રણ સેનેટરી ઇન્સ્પેકટરને ફરજ પર બેદરકારી બદલ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!