Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરની ઓએનજીસી ઓફીસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શીખ ધર્મના અનુયાયીઓએ આવી આકરી ગરમીમાં રાહદારીઓને સરબતનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં શીખ સમાજના સભ્યો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં હવામાનમાં ઠંડીની શરૂઆત …

ProudOfGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

અંકલેશ્વર-ચૌટાનાકા વિસ્તારમાં આવેલ શિવ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે થી જુગાર રમતા ૯ જુગારી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!