Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- પત્તા પાનાનો જુગાર રમતા બે આરોપીને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ નવી દેવી ગામ ખાતે પત્તાં પાનાનો જુગાર તથા આંકડાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળ પર રેડ કરતા બે જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા તથા અન્ય એક આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પકડાયેલા આરોપી પાસેથી અંકલેશ્વર શહેર પોલીસે પત્તા પાનાના સાધનો તથા ૧૦,૦૦૦ રૂપિયા રોકડ મળી આવેલ હતા. જેઓને જુગાર હેઠળની કલમો મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓના નામ

(1) ઠાકોરભાઈ છનાભાઈ વસાવા
રહે – નિશાળ ફળીયુ દીવા ગામ અંકલેશ્વર

(2) જશવંત ભાઈ જેઠા ભાઈ વસાવા
રહે – ટાંકી ફળિયા અંકલેશ્વર

વોન્ટેડ: મહેશભાઈ જીતુભાઈ વસાવા
રહે – ટાંકી ફળિયા અંકલેશ્વર


Share

Related posts

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

ProudOfGujarat

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા.

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટનો આદેશ ઉત્તરાયણની ઉજવણી પર કોઈ રોક લગાવવામાં નહીં આવે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!