Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

અંકલેશ્વર: જી.આઇ.ડી.સી મંદિર પાસે આવેલ આદેશ્વર એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વિનોદભાઈ પટેલ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર પાસે આવેલ આદેશ્વર એવેન્યુ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઘર દીઠ બે જેટલા વૃક્ષોનું જતન કરશે તેવા સંકલ્પ ની સાથે કુંડા ઉપર પરિવારના નામ લખી જવાબદારી સ્વીકારવામાં આવી હતી અને પર્યાવરણને મજબૂત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને તમામ લોકો આ રીતના પોતાના ઘરની આગળ પોતાની જિમ્મેદારી પર વૃક્ષ રોપણ કરે જેથી કરી પર્યાવરણને ફાયદો થાય તેવી પણ ત્યાંના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

સુરતના તાપી જિલ્લામાં થતાં રેતીખનનનો પર્દાફાશ કરતાં જાગૃત નાગરિકને મારી નાંખવાની ધમકી મળતા પાઠવાયુ આવેદન.

ProudOfGujarat

પાનોલી જી આઇ ડી સી ના પ્રદુષિત પાણી વનખાડી માં જતા વનખાડી પ્રદુષિત બની

ProudOfGujarat

ખેડા જિલ્લામાં હેલ્થ મેળાનો શુભરંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!