Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ અંકલેશ્વરના રામકુંડ ખાતે પર્યાવરણની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ, અંકલેશ્વર, મહાવીર ઇન્ટરનેશનલ, જેસીઆઈ, પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર, અંકલેશ્વર જર્નલિસ્ટ એસો,ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ તથા રામકુંડ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો જેમાં 70 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરી લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી પર્યાવરણ ના આ અમૂલ્ય વારસાનું જતન થઇ શકે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શિક્ષકો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન .

ProudOfGujarat

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!