Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:શહેર પોલીસ ની પ્રશંસનીય કામગીરી, સાત જેટલી ગાયો ને બચાવી ગૌમાસ સાથે એક આરોપીને ઝડપી પાડયો…

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર શહેર પોલીસે કસાઈવાડ મુલ્લાવાડ પાસેથી ૨૨૦ કિલો શંકાસ્પદ ગૌ માસના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ટેમ્પો નંબર-જી.જે.૧૬.વાય.૧૪૧૪માં શંકાસ્પદ ગૌ માસનો જથ્થો લઈ એક ઇસમ કસાઈવાડ મુલ્લાવાડ પાસેથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વોંચ ગોઠવી બાતમી વાળી ટેમ્પો આવતા તેને અટકાવી તલાસી લેવા તેમાંથી શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ટેમ્પો ચાલક મોહમદ અનવર ઈબ્રાહીમ કુરેશીને ઝડપી પાડી ટેમ્પોમાં રહેલ ૨૨૦ કિલો શંકાસ્પદ માસનો જથ્થાનો કબજે કરી એફ.એસ.એલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

આમોદ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

IPL ની મેચો પર સટ્ટો રમાડનાર યુવાનને ઝડપી પાડતી એસ.ઓ.જી ટિમ…

ProudOfGujarat

ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!