Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર : શહેર પોલીસે ત્રણ થી ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

વિનોદભાઈ પટેલ

હાલ દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં ઈંગ્લીશ દારૂના વેચાણ પર અંકલેશ્વર શહેર પોલીસે રોક લગાવી છે, ત્યારે દેશી દારૂના અડ્ડાઓ તેનો ફાયદો ઉઠાવી ધૂમ દેશી દારૂ વેચાણ કરી રહ્યા છે ત્યારે હવે અંકલેશ્વર શહેર પોલીસે આવા દેશી દારૂના અડ્ડા ને પણ સકંજામાં લીધા છે, અને અંકલેશ્વર શહેર પોલીસે એક જ દિવસમાં ત્રણથી ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી તમામ દેશી દારૂ વેચતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પકડાયેલ આરોપીઓના નામ:

(1) મંજુબેન વાસુદેવભાઈ વસાવા,
રહે-દીવા ગામ અંકલેશ્વર

(2) વિજયભાઈ પ્રતાપ ભાઈ વસાવા
રહે- જુની દિવી અંકલેશ્વર

(3) સગુણાબેન દિલીપભાઈ પરમાર
રહે- ટાટા મોટર્સ ની બાજુમાં અંકલેશ્વર.


Share

Related posts

ઉર્વશી રૌતેલાનો બોસ પાર્ટી ડાન્સ ચાહકો કિયારા અડવાણી અને રશ્મિકા મંડન્નાના ડાન્સ કરતાં વધુ પસંદ કરી રહ્યા છે!

ProudOfGujarat

વાલિયા તાલુકાના પીઠોર ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીને લઇ જંબુસરમાં મોદી..મોદી…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!