Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને ગત તારીખ-૨૭-૪-૧૯ના રોજ કોઈક ઈસમો અપહરણ કરી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી અગાઉ કરણ શ્રીરામ રાઠોડની ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક આરોપી મનીષભાઈ રમેશચંદ્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ના પ્રતિન ચોકડી પાસે આવેલ આઈ સી આઈ સી આઈ બેન્ક માં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક કર્મચારીની નજર ચૂકવી રૂ. 20 લાખ 50 હજાર ની ઉઠાંતરી કરી જતા ચકચાર…..

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની લાલીયાવાડી..? અંદાજપત્રના કામમાં ગોબચારી થઇ હોવાના આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા ભાજપની સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!