Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

Share

જામનગરના એડવોકેટ કીરીટ જોશીની નિર્મમ હત્યાના વિરોધમા અંકલેશ્વર ના તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી સળગા રહ્યા હતા. તાજેતરમા જ કેટલાક હત્યારાઓએ અંગત અદાવતને લઈ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત બાર એસોશિયેશન તેમજ વકીલ મંડળમા પડયા છે. આ સંદર્ભે સોમવારે અંકલેશ્વર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહી થી સળગા રહ્યા હતા. અને  વિરોધ પ્રદર્શન કરી હત્યારાઓ સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

પાલેજના કિશનાડ ગામની સીમમાં આમોદના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોર વ્હીલ મળી કુલ કિં.રૂ. ૧,૦૮,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે વાહન ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!